જોકર – સ્ટૉરી એક લુઝરની – 62

(68)
  • 6k
  • 2
  • 2.1k

જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 62 લેખક – મેર મેહુલ મિશન જોકર તેનાં છેલ્લાં તબક્કામાં હતું.એમાં પણ ત્રણ એરિયામાંથી યુવતીઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવી હતી.હવે માત્ર જૈનીત અને તેની ટુકડીનું કામ બાકી હતું. (7 માર્ચ,11:45pm, ડીંડોલી વિસ્તાર) “મને કંઈ નહીં થાય,તું નાહકની ચિંતા કરે છે”જૈનીતે નિધીને પોતાનાથી અળગી કરીને કહ્યું, “ચાલ હવે આપણે જઈએ,પેલાં લોકો આપણી રાહ જોઈ રહ્યા હશે.બંને બકુલ અને બીજાં સાથીદારો હતાં ત્યાં પહોંચી ગયાં. “શું કરવાનું છે આગળ?”ખુશાલે પૂછ્યું. “આ બંગલો મોટો છે માટે સુનિતાબેને કહ્યું હતું એ પ્રમાણે પહેલાં બંગલાની લાઈટો બંધ કરવી પડશે”જૈનીતે સૂચના આપી,“ચારેય માળમાં દસ દસ લોકોની