અજાણ્યો શત્રુ - 18

(12)
  • 3k
  • 3
  • 1.1k

છેલ્લે આપણે જોયું કે રાઘવ મિલીને વાત કરવા જાય છે એટલી વારમાં મિલીના ફ્લેટના દરવાજા પર કોઈ આવે છે અને વાત અટકી જાય છે. હવે આગળ..... ********* રાઘવે એકવાર જુગાર ખેલી લેવાનું નક્કી કરી લીધું. કાં આ પાર કાં પેલે પાર. આમપણ વાત અધવચ્ચે લટકાવી રાખવાનો કોઈ મતલબ નહતો. આજ નહીં તો કાલ મેરીને તેમના કારનામાની જાણ થવાની જ હતી અને એ સમયે કોઈ બબાલ થાય એ કરતાં અત્યારે જ તેને પોતાની સાથે કરી લેવી. એ માટે સામ, દામ, દંડ, ભેદ જે કરવું પડે એ કરવાનું, પણ મેરીને આ મિશનમાં શામેલ કરવી જ રહી. રાઘવ હજુ પેટછૂટી વાત કરવા