કૂબો સ્નેહનો - 47

(24)
  • 3.5k
  • 2
  • 1.3k

? આરતીસોની ? પ્રકરણ : 47 ભાવજગત કુદરતે ધારણ કરેલા વિકરાળ સ્વરૂપ સામે ડગ્યા વિના અમ્મા, મક્કમ આત્મવિશ્વાસ સાથે સમય સામે બાથ ભીડવા સક્ષમ હતાં.. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ અમ્માએ અમેરિકાની ધરતી પર પગ મૂક્યો. હૉસ્પિટલ પહોંચીને વિરાજને જોઈને એમને પીડા વધી રહી હતી. અમ્માનું દિલ જોર જોરથી આક્રંદ કરી કહી રહ્યું હતું કે, 'હું એવું શું કરું કે, મારો વિરુ પથારીમાંથી બેઠો થાય અને અમ્મા એવું બોલીને મને વળગી પડે !!' વિરાજને માથે હળવે હળવે હાથ ફેરવી એની સાથે વાતો કરવા લાગ્યાં, એને પંપાળી પંપાળીને વાતો કરાવવા પ્રયત્નો કરી રહ્યાં હતાં. "ઉઠ.. જો.. જોને.. તારું ભાવતું