નિર્દોષ - તલાશ સત્યની - 7

(26)
  • 4.1k
  • 1
  • 1.4k

પ્રેમ એક ખુબસુરત એહસાસ ...જેને અનુભવાય એની આખી દુનિયા બદલાઈ જાય...જયારે કોઈ વ્યક્તિ આપણે ગમવા લાગે અને એના માટે ની પ્રેમ ની કળીઓ ફૂલ નો આકાર લે છે ને એની સુગંધ વાતાવરણ માં ફેલાઈ જાય છે...અને આખી દુનિયા ગમવા લાગે છે...પણ જ્યારે એ પ્રેમ એને ના મળે તો...માણસ ના કરવાનું કરી દે છે..અને પોતનું જીવન વ્યર્થ બનાવે છે... રાજ આજે જલ્દી આવી ગયો હતો ને જુના કેસોની ફાઇલ સ્ટડી કરી રહ્યો હતો. ત્યાં વિજય આવે છે ..રાજ પોતાનું બધું કામ છોડી ને ઉભો થઇ જાય છે ને કહે છે..રાજ :Good morning sir...વિજય : Good morning...