જીવન સંગ્રામ 2 - 16

(11)
  • 2k
  • 1
  • 944

પ્રકરણ ૧૬ આગળ જોયું રોકી અને પટાવાળાને રાજન પકડીને તપોવનધામ લાવે છે.પૂછપરછમાં કઈ જવાબ આપતો નથી.બીજી તરફ રાજેશ રોકી અને પટાવાળાના ફેઈસ સ્ક્રીન બનવા લાગે છે.વહેલી સવારે બધા છૂટા પડે છે.... હવે આગળ.... વહેલી સવારે લગભગ પાંચ વાગ્યા આસપાસ એક કાર તપોવનધામના દરવાજે ઉભી રહે છે. કારનો અવાજ આવતાં જ જીજ્ઞાદીદી તરત જ દરવાજે આવે છે.કારમાંથી પરમાનંદ અને ભવ્ય ઉતરે છે. પંચાવન સાઈઠની આસપાસ પહોંચેલા પરમાનંદનું શરીર આજે પણ કોઈ નવજુવાન જેટલું તંદુરસ્ત દેખાતું હતું.માત્ર માથાના વાળ સફેદ દેખાવા લાગ્યા હતા.આંખોમાં ચશ્માને કપાળ પર ઉંમર પ્રમાણે થોડી કરચલી દેખાતી હતી.. પરમાનંદને જોઈને જીજ્ઞા રોઈ પડે છે. "અરે