લગ જા ગલે - 6

(37)
  • 4.7k
  • 1
  • 1.6k

સાંજનો સમય હતો. ત્રણેય સાથે જમી રહ્યા હતા. નિયતિ ને થોડું માથું દુખી રહયું હતું. તન્મય એ નિયતિ ને કહયું,"હમણાં આપણે એક presentation નો ડેમો કરવાનો છે બરાબર દેખાય છે કે નહી એ ચેક કરવા માટે." નિયતિ એ માથું હલાવ્યું. જમીને બંને presentation માટે તૈયાર કરેલ રૂમ માં ગયાં. તન્મય કેમેરા પાસે ગયો અને નિયતિ ને સામે ઉભી રાખી અને એને કઇ પણ બોલવા માટે કહયું. નિયતિ એ પોતાના કામ નું થોડું વર્ણન કર્યું. ત્યારબાદ તન્મય એ શાંતિ થી ફરી એ વિડિયો જોયો અને કહ્યું કે,"અવાજ થોડો મોટો રાખજે અને હિન્દી માં ગુજરાતી લહેકો ના આવે એનું ધ્યાન રાખ ફરી એક