ફરી એકવાર એક શરત - 5

  • 3.4k
  • 2
  • 1.4k

અંશ: આજે સૌમ્યા અને મારી મુલાકાત ને 2 દિવસ થઈ ગયા છે. અને થોડી વાર માં જ સૌમ્યા આવતી હશે. 2 મહિના નું કામ 2 દિવસ માં તો પૂરું થયું નહિ હોય એટલે આજે નિરાશા સાથે અને સોરી સાથે આવશે કદાચ. પેહલા મને એના પ્રત્યે દયા હતી જ્યારે એના વિશે જાણ્યું પણ એને મળ્યા પછી તો મારા વિચાર બદલાઈ જ ગયા. એ તો પોતાની ભૂલ ક્યારેય સ્વીકારતી જ નથી અને મને જવાબદાર માને છે. એટલે આજે એની એ અકડ તુટતી દેખી ને મને ગમશે. અંશ પોતાની જીત ના કોન્ફિડન્સ થી સૌમ્યા ની રાહ દેખે છે. અને સૌમ્યા આવે છે પણ