શુંભમના મેસેજની સાથે જ સ્નેહાના દિલના ધબકારા વધતા જ્ઇ રહયા હતા. જે વાત તે કહેવા જ્ઇ રહી હતી તે વાત થોડી મુશકેલ હતી. શુંભમનો નંબર મેળવ્યો ને તેને તરત જ ફોન લગાવ્યો. રિંગની સાથે જ દિલના ધબકારા વધું જોરથી ઘબકી રહયા હતા. રીંગ પુરી થયા પહેલાં જ શુંભમે ફોન ઉપાડ્યો. "હેલ્લો... " શુંભમના અવાજે તેમનો અવાજ ચુપ થઈ ગયો. તે થોડી વાર સુધી કંઈ ના બોલી શકી. લાગણીઓ વિચારોમાં ખોવાઈ રહી હતી. શુંભમે બીજી વાર કહ્યું"હેલો........" શું કહેવું ને વાતની શરૂઆત કયાંથી કરવી તેમને સમજાતું ના હતું. શબ્દો દિલની અંદર જ ગુગળાઈ રહયા