મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૨ - ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૦

  • 5.1k
  • 1.5k

હેલો મિત્રો કેમ છો બધા? આજે ફેબ્રુઆરી મહિના નો પ્રથમ રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ આજ ની તારીખ ૦૨-૦૨-૨૦૨૦ કેટલી સરસ તારીખ છે નહિ એને આગળ થી ગણો કે પાછળ થી સેમ જ . કોઈ પણ બાજુ થી લખો કે વાંચો એક જ તારીખ આવે. પહેલા તો બધા ને ફેબ્રુઆરી ની શુભેચ્છાઓ. પ્રેમ નો મહિનો છે અને પ્રેમ ની મોસમ છે પણ આજે આપણે પહેલા રવિવારે વાત કરીશું મારી કહાની મારી ડિજિટલી ઝુબાની. ગયા મહિને આપણે વાત કરેલી મારી લાઈફ ના એ ટર્નિંગ પોઇન્ટ થી લઇ ને આગળ ની વાત જેમાં મન પણ કાબૂ મેળવી ને ઘણા