The conspiracy he was innocent may be (coniuratio) - 8

  • 4.1k
  • 1.5k

મિસ્ટર વિલિયમે ડેનિમ ની સામે જોઇને હસી ને કહ્યું ઓહ મી જેકસન પ્લીઝ કમ ઇન. મિસ્ટર વિલિયમે ડેનિમ ની સામે હાથ લંબાવ્યો અને અભિનંદન આપતા કહ્યું કોન્ગ્રેચ્યુલેશન મી ડેનિમ મને તો અંદાજો જ નહોતો કે તમને આટલું જલ્દી થી પ્રમોશન મળી જશે.મિસ્ટર વિલિયમે એ યુવતીની સામે હાથ કરીને કહ્યું બાય ધ વે શી ઇસ મીસ મીલીના લેવેનસ્કી મારી નવી સેક્રેટરી.ડેનિમ આભા બની ને આખો નાટ્યાત્મક વ્યુહ જોઈ રહ્યા છે અને પછી વર્ક બર્ડન વધવાનું છે તેવા ચિંતિત ભાવથી કપાળ પર આંગળીઓ ફેરવી ને કહે છે ઓહ આઈ સી. ડેનિમે બીજી જ સેકન્ડે સ્વસ્થ થઈને પ્રેસિડેન્ટ ને કહ્યું થેંક્યુ વેરી મચ.જો