મેલું પછેડું - ભાગ ૧૯

(30)
  • 3.8k
  • 4
  • 1.5k

હેલી પોતાના પેરેન્ટસ ને જાણ કયૉ વિના જેસંગભાઈ ની પાસે જતી રહી હતી તેથી ચિંતાતુર અજયભાઈ અને રાખીબહેન ડ્રાઈવર રામભાઈ સાથે ગામમાં આવે છે . તપાસ કરતાં માલૂમ પડ્યું કે તે જેસંગભાઈ ના ઘર તરફ ગઈ છે રામભાઈ એ ગાડી જેસંગભાઈ ના ઘર પાસે ઊભી રાખી. ડેલે ગાડી ની ઘરઘરાટી નો અવાજ આવતા હેલી અને જેસંગભાઈ બંને ચોંક્યા, બહાર નીકળી જોયું તો રામભાઈ હેલી ના માતા -પિતા ને લઈ ને આવ્યા હતા. હેલી