હિંમત મનુષ્ય નો સાચો મિત્ર..૨

(19)
  • 4.6k
  • 1.8k

ડર શબ્દ જ ડરામણો છે. ડર થી જેટલું છૂટી જવાય તેટલું સારું. આનંદ માં રહેવા માટે માણસે પહેલા તો ડર થી છૂટકારો મેળવી લવો જ જોઈએ.માણસે પોતાના બધા કામ છોડી સૌ પ્રથમ ડર ને નાબુદ કરી દેવો જોઈએ. આપણે માણસો પાગલ ની જેમ બધું પામવા એક રેસ માં જોડાઈ જઈએ છીએ પણ પાયા ની વાત પર ધ્યાન જ નથી દેતા. જો તમે તમારા ડર ને નાબુદ કરી શકો તો જીવન એક અલગ જ રીતે નિખરશે.ડર લાગવા નું કારણ એક એ પણ છે કે આપણનેે કોઈ કહે કે મુસીબત આવવાની છે તો આપણે ડરી જઈએ છીએ.અથવા વિચાર પણ આવેે કે મુસીબત