લાઈફ પાર્ટનર - 2

(21)
  • 5.8k
  • 1
  • 2.6k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 2 તમારા પ્રતિભાવો મને મારા whatsapp/કોલ નંબર 7434039539 પર આપો આગળ ના ભાગ માં આપડે જોયું કે માનવ ને તેના દોસ્તો કોલેજ ન પ્રથમ દિવસે કોલેજ જાય છે ત્યા માનવને શહેર ના કમિશ્નર ની છોકરી પ્રિયા પહેલી નજર માજ ગમી જાય છે અને તે કોલેજ ની એક સુંદર છોકરી હોવાથી પોતે એક રોમિયો કહેવાશે એવી બીક થી તે હાલ પૂરતી તેની સાથે વાત કરવાનું ટાળે છે હવે આગળ *********** કોલેજ ને શરૂ થયા ના હવે મહિનો થવા આવ્યો માનવ રોજે કોલેજ જાય પણ હંમેશા તેની નજર પ્રિયા પર જ રહે આ વાત રાજ નોટિસ કરે