સાયકોપેથ

(26)
  • 2.8k
  • 2
  • 974

સાયકોપેથ આહ કેટલો સુંદર અહેસાસ..નિયતિ સપનામાં પણ પોતાનાં પેટ પર હાથ મૂકતી પોતાનાં સ્વપ્નનો આનંદ લઇ રહી હતી. નિયતિની આંખો ખુલી ગઈ. એક મીઠાં સ્વપ્ન બાદ તેનાં ચહેરાં પર સ્વપ્નની દુનિયાનો પોતાનાં વાસ્તવિક જીવન સાથેનો મેળ જોઈને તે ખૂબજ પ્રસન્ન થઇ ઉઠી હતી. તે ઉભી થઇ અને બાથરૂમમાં ગઈ. બહાર આવીને તેણે જોયું તો પરોઢનાં ચાર વાગી ચૂક્યા હતાં. તે ફરી ચહેરાં પર એક મીઠાં હાસ્ય સાથે સુવા માટે લાંબી થઇ. સવારની મીઠી નિંદર નિયતિને પણ ખૂબ મીઠી લાગતી એથી જ તે આરામથી નવ દસ વાગતાં