સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-51

(86)
  • 6.8k
  • 6
  • 3k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-51 મલ્લિકા નશામાં ચક્ચૂર છે ગાર્ડનમાં ચીલ્ડ ઠંડીમાં ઓવરકોટ આગળથી ખોલીને બેઠી છે ઠંડી હવા સાથે તેજતરાર દારૂની લીજ્જત માણી રહી છે. મેરીને પણ બીયર પકડાવીને સાથે બેસાડી છે બંન્ને જણાં એકબીજાની કંપની માગી રહ્યાં છે. ત્યાંજ મલ્લિકાનાં ફોન પર એણે જે નંબર ડાયલ કરેલો જેનો રીસ્પોન્સ નહોતો મળી રહ્યો એજ નંબરથી ફોન આવ્યો. મલ્લિકા નશામાં ચૂર છે એણે ફોન ઉઠાવ્યો "હાય ડાર્લીંગ મેં ફોન કરેલો પણ... રીસ્પોન્સ જ ના આવ્યો મને મૂડ નહોતો અને આમ બીજો મૂડ ખૂબ હતો એટલે ફોન કરેલો બટ આઇ નો યુ કાન્ટ... બટ આઇ એમ વેઇટીંગ ડાર્લીંગ વેન યુ વીલ કમ