જંગલ રાઝ - ભાગ - ૩

(29)
  • 5.8k
  • 1
  • 2.6k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે કરણ અને મેઘના વાતો કરી એમના બીજા ફ્રેન્ડ્સ ના આવવાની ખુશી મા હોસ્ટેલ મા જાય છે. કરણ ના ફ્રેન્ડ્સ આવી જાય છે. મેઘના ની ફ્રેન્ડ્સ હજી સુધી આવી નય એટલે એ એમની રાહ જોવે છે અને કોમલ સાથે મસ્તી મજાક કરે છે હવે જોઈએ આગળ. . . . . . . . . . . મેઘના અને કોમલ એકબીજા સાથે મસ્તી કરતા હોય છે. એ સમયે અચાનક જ એની ફ્રેન્ડ્સ લોકો આવી ને જોર થી બૂમ પાડે છે.