એક મેકના સથવારે - ભાગ ૧૦

  • 4k
  • 1
  • 1.1k

આગળનાં ભાગમાં આપણે જોયું કે કંદર્પ પેલા કાળા કપડાં પહેરેલાં વ્યક્તિ નો ભેદ પામવા માટે ત્યાં સંતાઈને ગાડીની ડેકીમાં થોડીવાર માટે બેસી રહે છે એવામાં પેલા ગુંડાઓ એકબીજા સાથે વાતો કરતા કરતા દોડતાં દોડતાં બહાર આવે છે કે પેલો માણસ જેને બોસે અર્ધબેભાન અવસ્થામાં બાંધી રાખ્યો હતો તે ભાગી ગયો છે એટલે બોસ આવે તે પહેલાં તેને શોધી કાઢવો પડશે નહિ તો બોસ આપણને જીવતા નહિ મુકે અને પ્રિયાને લઇને હોસ્પિટલમાં ગયેલ બધા પરિવારજનોના ગયા પછી કૃતિ તે ઘરમાં આમતેમ નજર કરે છે ત્યાં તેને બાથરૂમમાંથી નીચે ગાર્ડન સુધી લંબાયેલ દોરડું અને ત્યાં એક દવાની બોટલ અને ઇંજેક્શન ની સીરિંજ