......આગળ આપણે જોયું કે કિરણ પોતાની માસી ની દિકરી રીયા ના લગ્ન મા અમદાવાદ જાય છે, ત્યા એને ખબર પડે છે કે રિતેશ તો ખાલી એના ભાઈ ની વાત કરવા માટે આવતો હોય છે, ખરેખર એનો મોટો ભાઈ કિરણ ને પસંદ કરે છે. કિરણ આખા લગ્ન દરમિયાન સાહિલ કે ચિરાગ સામે ન આવે માટે એ બધા થી દુર રહેવાનું નક્કી કરે છે છતાં પણ ઘણી વાર એમનો સામનો કરવો પડ્યો હતો, લગ્ન પૂરા થયા બાદ કિરણ અને તેના મમ્મી પોતાનો સામાન પેક કરી રહ્યા હોય છે, હવે આગળ....... ભાગ ૫.... કિરણ અને એના મમ્મી સામાન પેક કરી રહ્યા હોય છે ત્યાં