( પ્રિય વાંચક મિત્રો, નમસ્કાર, આપનો તથા માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર..... અમૃતવાણી-5 "શ્રધ્ધા" રજૂ કરતાં આનંદ અનુભવું છું. આપના પ્રતિભાવ બદલ ધન્યવાદ............) અમૃતવાણી-ભાગ-5 શ્રધ્ધા.................. શ્રધ્ધાવાન લભતે જ્ઞાનમ....... શ્રધ્ધાવાન મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. ( ભગવદ્ગીતા) પ્રસ્તાવના:- ભગવાને શ્રીમદ્દ ભગવદ્દ્ગીતામાં કહ્યું છે કે મનુષ્યની જેવી શ્રધ્ધા તેવું ફળ પ્રાપ્ત થાય છે.એ ઉપરાંત ભગવાન અર્જુન ને કહે છે કે મનુષ્યની જેવી શ્ર્ધ્ધા હ્શે તેવું તેને ફ્ળ પ્રાપ્ત થશે.મનુષ્ય જે સ્વરૂપની પૂજા, ભક્તિ કરવા ઈચ્છે તેની તે તે સ્વરૂપની શ્ર્ધ્ધા ને હું દ્રઢ કરું છું.તે શ્રધ્ધાથી યુક્ત થઈ તે તે મનુષ્ય તેનું આરાધન કરે છે.અને તે દેવતા દ્વારા મેં જ નિર્માણ કરેલાં ઈચ્છિત