AFFECTION - 50

(20)
  • 3.4k
  • 1
  • 1.2k

શુ કરું??મમ્મી પપ્પાને મળતો જાવ??પછી બની શકે કે મારે દેશ જ મૂકી દેવો પડે...એક તો પોલીસ ને બધા મારી પાછળ લાગ્યા જ છે...ભવાનને મારી નાખ્યા પછી...તો હું મોસ્ટ વોન્ટેડ બની જઈશ...દેશ તો મૂકી જ દેવો પડશે...પછી સોનગઢમાં પણ નહીં રહી શકું હું...અત્યારે મળી જ લવ...મારા પરિવારને...પછી વિદેશમાં જઈને બધું સેટ કરી લઈશ...પછી આ લોકોને પણ ત્યાં મારી સાથે બોલાવી લઈશ... કારને મેં મારા ઘર તરફ વાળી...અંદર ગયો તો બધા ભાવુક થઈ ગયા.. દાદી : ક્યાં જતો રહે છે તું??કેટલા પોલીસવાળા આવીને તારી પૂછતાછ કરતા હતા..અમને ખબર પણ નહોતી.. મન માં વિચાર્યું કે હાશ હું આ ડોશીને કહીને નહોતો ગયો...નહિતર આ