કોલ સેન્ટર (ભાગ-૪૭)

(57)
  • 5.4k
  • 6
  • 2.2k

વિશાલે તેની ગાડી માંથી ડિવોર્સના પેપર લઇને આવ્યો.પાયલે વિશાલ સામે એક નજર પણ કર્યા વગર પેપરમાં સાઈન કરી દીધી.વિશાલ હું તારી જિંદગીમાં આવી તે મોટી ભૂલ હતી,અને તે ભૂલને આજે મેં પૂર્ણ કરી છે,મારા અને તારા ઝઘડા હવેથી હમેશા માટે બંધ થઈ જશે,અને તું મને મળી પણ નહીં શકે હું પણ તને કયારેય મળવાની કોશિશ નહિ કરું.બંને આજ રડી રહ્યા હતા.પાયલ મારી એક છેલ્લી ઇચ્છા છે?બોલ..!!!*******************************તને અને માહીને એકવાર હું સ્પર્શ કરવા માંગુ છું.ગળે લગાવા માંગુ છું.નહિ વિશાલ આ કાગળ પરની સાઈને હવે મારી સાથેના અને માહી સાથેના બધા અધિકાર છીનવી લીધા છે.તું માનસી સાથે હમેંશા ખુશ રહશ બસ એ