સનમ તમારી વગર - 9

  • 3.6k
  • 1
  • 1.5k

આપણે જોયુ કે અમર નું એરપોર્ટ પર જ ગાડી સાથે અથડાવવાથી એક્સીડેન્ટ થાય છે ને તેનુ ત્યા જ મોત થાય છે , તે જોતા તેની સાથે હતા તે ઓસ્ટ્રેલીયા ના કર્મમારીઓ દોડીને તેમને હોસ્પીટલે લઇ જાય છે. પણ પહેલા થી જ મોત થતા અમર નું ત્યા પોર્સમોટમ કરે છે ને પછી ઓસ્ટ્રેલીયા ના એક કર્મચારી અમર ના ઘરે ફોન કરે છે , પણ અહી અમર ના ઘરે લગન ની તૈયારીઓ ચાલુ હતી તેથી ફોન ની રીંગ વાગતી રહી તેને ૩ વાર ફોન કર્યો પછી અમર ના પીતા એ ફોન ઉપાડી ' હેલ્લો '