દરેક ક્ષેત્રમાં સફળતા - 33

(12)
  • 3.7k
  • 1.2k

ભાગ 33 પ્રકરણ 15 હેતુ નક્કી કરો મહાભારતની કથામા એક ઋષીમુની પોતાના શીષ્યોને ધનુર્વિદ્યાના પાઠ ભણાવી રહ્યા હતા. તેમણે નિશાના તરીકે દુર જાળની ડાળી પર એક ચકલી મુકી અને શીષ્યોને તેની આંખ વીંધવા કહ્યુ. ગુરુજીએ પહેલા શીષ્યને નિશાન લગાવવાનુ કહી પુચ્છ્યુ, બોલ જોઇએ બેટા તને સામે શું દેખાય છે ? શીષ્યએ જવાબ આપતા કહ્યુ, ગુરુજી મને તો ચકલી જે