રાધા ઘેલો કાન - 22

(12)
  • 4.2k
  • 1.3k

રાધા ઘેલો કાન : 22 (અંજલી અને રાધિકાની મુલાકાત ) આટલુ વિચારી તે ફટાફટ એની સ્કુટી લઇ એના ઘર તરફ જાય છે.. અને ઘરે પોહચી તરત એના રૂમમાં જાય છે અને વિચારવા લાગે છે કે કિશન સામે આની સચ્ચાઈ કઈ રીતે લાવું? આટલુ વિચારતા વિચારતા એકદમ તેને અંજલીની યાદ આવે છે અને તરત તે અંજલીને ફોન કરવાનું વિચારે છે.. રાધિકા અંજલીનો નંબર ડાયલ કરે છે.. હેલો, અંજલી? હા બોલ.. હું રાધિકા.. મેં તને કોલ કર્યો હતો ને કિશનનાં નંબર માટે એ.. હા.. હા.. બોલ.. પછી થઈ વાત કિશન સાથે? હા વાત પણ થઇ અને ઘણું બધું જાણવા પણ મળ્યું.. શુ??