સફર-એક અનોખા પ્રેમની... - 5

(11)
  • 5.3k
  • 1
  • 2.8k

ભાગ: 5 ૐ(આગળના ભાગમાં આપણે જોયુંકે નીયાને ફોન પર ગુંડાનાં કૉલ આવતાં હતાં, તેથી વિરાજ ચિંતિત થઈ ને તે નંબર પર કોલ કરે છે, તો ખબર પડે છે કે તે કોઈ ગુંડો નહીં પણ નીયાની નાનપણની બેસ્ટફ્રેન્ડ અનન્યા છે, પછી તેની સાથે બધી વાતચીત કરી પ્લાન બનાવીને રાતનાં ડિનરનો પ્લાન કરે છે. હવે આગળ...)નીયા અને વિરાજ બંગલોનાં ગેટ પાસે ઉભા રહીને અનન્યાની રાહ જોતાં હોય છે, તેઓ સરપ્રાઇઝ વીશે વિચારતા હોય છે કે શું હશે સરપ્રાઇઝ ? ત્યાંજ એક બ્લુ કલરની નવી ચમકતી કાર બંગલાની બાર ઊભી રહે