લાગણીઓની પરીક્ષા બેટા, તારી વાત પરથી તો બંને સારી લાગે છે પણ તારે બંને માંથી કોઈ એક ને જ પસંદ કરવાની છે તે પણ સત્ય છે. ઠીક છે બંને ને તું જયારે બહાર જવાનો હોય ત્યારે, એક દિવસ બન્ને આવે આપને ત્યાં એમ તે બંને ને જણાવજે. જય ઠીક છે તેમ કહી સીધો નેહા અને ઈશાનીને કોલ કરી બંને ને એક દિવસ તેની મમ્મી સાથે થોડો સમય સાથે વિતાવવાનું કહે છે. જેથી પરિવાર સાથે કોણે વધારે ફાવશે તેની પણ ખરી થઇ જાય. પછી તો શું બંને તૈયાર થઇ જાય છે. નેહા અને ઈશાની પોત પોતાના ઘરે જય વિશે બધી જ