The conspiracy he was innocent may be (coniuratio) - 7

  • 4k
  • 1.4k

કેપ્ટન રીસીવર ઉઠાવીને કહે છે ફર્સ્ટ સીલર captain andrew હડસન here.કંટ્રોલ રુમ માંથી આમ જ પૂજવામાં આવે છે કે તમારી સાથે સેકન્ડ સીલર માં કોણ છે?કેપ્ટન એન્ડ્રુ એ યુવતીની સામે જોઈને હસી ને કહે છે મારી સાથે અત્યારે કેપ્ટન મીલીના લેવેન્સકી છે સર .કન્ટ્રોલ રૂમના ઓફિસરે કહ્યું ઓકે એન્ડ ઓલ rite .ટેક કેર એન્ડ વેલ ઓકે બાય.એ યુવતીનું નામ મીલીના લેવેન્સકી હતું. મીલીના એ એન્ડ્રુ ની સામે હસીને કહ્યું મારું નામ આજકાલ બહુ હસી-હસીને છે ક્યાંક મને તું લાઈન તો નથી મારતો ને?એન્ડ્રુ એ કહ્યું મારી એવી તકદીર ક્યાંથી કે હું તને લાઈન મારું અને તું પટી પણ જાય.એન્ડ્રુ એ