બદલાથી પ્રેમ સુધી - 13

(13)
  • 3.7k
  • 3
  • 1.8k

બદલાથી પ્રેમ સુધી ભાગ તેર આપણે આગળ નાઘવેન્દ્ર સિંહ ના પાવર અને તેની ક્રૂરતા વિશે જોયું હવે આગળઆજે રોહિત ની સેવન સ્ટાર હોટેલ માં નાઘવેન્દ્ર સિંહ વાઘેલા નું આગમન છે તેઓ મજમુદાર પાસેથી લીધેલી જમીન ની ડીલ માટે જ ખાસ ગુજરાત આવવાના છે અને ગુજરાત માં તેમના કેટલા દુશ્મનો છે તેની તેમને અને તેમના મેનેજર ને સારી રીતે જાણ છે એટલે જ અમદાવાદ ની બેસ્ટ અને સુરક્ષસીત હોટેલ ને ડીલ અને મીટીંગ માટે બુક કરવામાં આવી છે. આ મોંઘીદાટ હોટેલ માં તેમને તેમની ઓફીસ જેવી સવલતો આપવામાં આવી હતી અને સુરક્ષા ની બધી જ જવાબદારી રોહિત પર હતી. રોહિત