સવિતાની ટિફિન સેવા

  • 4k
  • 866

મગન પોતાના વતનથી દુર સુરત જેવા શહેરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે.ગામડે એની પાસે આવક મેળવવા માટેનું કોઈ સાધન ન હતું.ગામ આંખુ ખેતી પર નિર્ભળ હતું અને મગન પાસે કોઈ જમીન હતી નહી. એટલે મગને શહેરમાં આવી નોકરી કરવાનો વિચાર કર્યો હતો.પણ શહેરમાં આવીને મગનને કોઈ નોકરી ન મળી. કેમ કે એ એટલું ભણેલો ન હતો.છેવટે મગને પોતાના જીવનનો નિર્વાહ ચલાવવા માટે મજૂરી કરવી પડી.મગન મજૂરી કરી ને જે પણ કઈ કમાતો એમાંથી અડધુ તે પોતાના ગામડે પોતાના પરિવાર માટે મોકલતો.મગનનાં પરિવારમાં કુલ પાંચ સભ્યો હતાં.જેમાં બે નાના ભાઈ અને બેન,માતા પિતા અને મગન પોતે.મગન વધું પૈસાદાર ન હતો.તેમ છતાં