પ્રેમ નો પ્રસ્તાવ - 1

  • 2.8k
  • 730

"નશા હૈ યે પ્યાર કા નશા હૈ , નશે મેં યારોં હમ ડૂબ જાયેં ........." મીલન આ ગીત ગણ ગણતો પારુલ ના આવવાની રાહ જોઈ રહ્યો હતો. પરુલ ને એ એક ડેટિંગ સાઈટ પર મળ્યો હતો, અને આજે એની સાથે ની આ પહેલી મુલાકાત હતી. મીલન એક બહુ રાષ્ટ્રીય કંપની માં મેનેજર હતો, અને પારુલ એમ.બી.એ. ના છેલ્લા વર્ષ ની પરીક્ષા આપી પરિણામ ની રાહ જોઈ રહી હતી. બેવ જણ છેલ્લા એક વર્ષ થી વાત કરતા હતા. પારુલ નું ભણતર પૂરું ના થાય ત્યાં લાગી એલોકોએ મળવાનું મોકૂફ રાખ્યું હતું. બને એક બીજા ને સારી રીતે સમજતા હતા ને આજ