શ્રદ્ધાંજલિ

  • 6.4k
  • 1.2k

શ્રદ્ધાંજલિશહેરના નામાંકિત વ્યક્તિની પૂત્રવધુના અંતિમ સંસ્કાર હતા.લોકોનાં ટોળેટોળાં હોય તો નવાઈ શી?ઘણાને બંગલો જોવામાં રસ હતો તો ઘણાને પૂછપરછમા.પ્રેસવાળાની પણ કોઇ જ કમી નહોતી. જીવનમા ભાગ્યે જ પેજ થ્રી પર ચમકેલી ધરા આજે મૃત્યુ પછી સેલીબ્રીટી બની હતી.ઘરના સભ્યો પોતાનો મેકઅપ વીખાઇ ન જાય એ રીતે ધીમે ધીમે રડી રહયા હતા. એના માતા પિતા તો સ્તબ્ધ જ હતા.આ બધાની વચ્ચે એની ખાસ સહેલી સ્નેહા ખૂબ રડી રહી હતી.'કંટ્રોલ કર યાર" મૈત્રી બોલી.આમા આપણું ન ચાલે.માનવ બોલ્યો,"આમ પણ આપણાં સર્કલમાથી તો લગ્ન પછી એ વિદાય લઇ જ ચૂકી હતી."શ્રુતિ બોલી,"જો તો ખરા,જીવનભર દોમ દોમ સાહ્યબીમા રહી,એક એટેકમા આઉટ,અને જો વાજતે ગાજતે