DESTINY (PART-21)

  • 2k
  • 918

જેમ જેમ સમય વિતવા લાગે છે તેમ તેમ જૈમિક એની તૈયારીમાં વ્યસ્ત થતો જાય છે અને નેત્રિ એની નોકરીમાં વ્યસ્ત થતી જાય છે. એક પળ માટે પણ અલગ ના થનાર બે વ્યક્તિ અલગ અલગ જીવન જીવતાં હોય એવો અનુભવ થવા લાગે છે. જૈમિક ગ્રંથાલયમાં વાંચતો હોય છે ત્યારે તે બેઠાં બેઠાં વિચાર કરે છે કે આતો કેવી જિંદગી થઈ ગઈ છે. જેની માટે હું બધું કરી રહ્યો છું એને જ સમય નથી આપી રહ્યો. પહેલાં એક સેકંડ માટે પણ એવું નહોતું બનતું કે હું એની સાથે વાત કર્યાં વિના રહું ને