મનની વાત ભાગ-૨

  • 4.8k
  • 1.4k

Competition Always Raise The Standard!હરિફાઈ કાયમ ગુણવત્તા વધારે છે.આજકાલ દરેક જગ્યાએ ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે.હરિફાઈ આપણા જીવનની ગુણવત્તા તો વધારે છે જો તે ખુદની સાથે હોય! હરિફાઈ કાયમ પોતાની સાથે હોવી જોઈએ,અન્ય સાથે નહીં.અન્યની સાથે સ્પર્ધામાં ઉતરવાથી ક્યાંક ને ક્યાંક વ્યક્તિ હતાશા તરફ વળે છે.આપણને હંમેશા એવું શીખવાડે છે આ દુનિયા કે પુુસ્તકીયુ જ્ઞાન મેળવીને આ ગળાકાપ હરીફાાઇમાં ટકી જશું પણ તેઓ વ્યવહારુ કે તાર્કિક જીવન કેવી રીતે જીવવું તે નથી શીખવી શકતા જે ખરેખર અત્યારના સમયમાં જરૂરી છે.હતાશામા નાંખનાર આ દુનિયા હતાશામાાંથી બહાર કેવી રીતે આવવું તે નથી શીખવતા.તે તો આપણે જાતે જ શીખવું પડશે માટે હરિફાઈ ખુદની