રહસ્યમય ડાયરી... - 3

  • 4.2k
  • 1
  • 1.3k

(આપણે આગળ જોયું કે રીમા અને ઋતુ ને એક ડાયરી મળે છે અને અજય ને અજાણ્યા નંબર પર મેસેજ આવ્યો હતો કે" હું લોકેશન મોકલું ત્યાં જ તું મને મળવા આવ".હવે ક્રમશઃ આગળ.......) અજય ફટાફટ દિગ્વિજયસિંહ નાં મોકલેલા લોકેશન પર પહોચી જાય છે.ત્યાં પ્હોચતાં ની સાથે જ તે ભારે નવાઈ પામે છે !!!!! એકતો લોકેશન પણ શહેરથી ખુબ દૂર હતું અને ત્યાં એક મોટુ બિલ્ડીંગ હતું.આજ સુધી એ ક્યારેય આ જગ્યા એ આવ્યો ન હતો .એ શું કદાચ કોઈ એ આ જગ્યા નહીં જોઇ હોય!!!તે બિલ્ડીંગ ની ચારે બાજુ ફરીને તેનું નિરીક્ષણ કરવા લાગ્યો.બિલ્ડીંગ ખાસ જૂનું ન હતું અને