પ્રારબ્ધ નો ખેલ - ભાગ 2

(83)
  • 4.7k
  • 2.1k

આનંદવન નામના જંગલ નજીક વિસનગર ગામમાં ગરીબ ખેડૂત દેવદાસ એની બીજી ગુણવાન પત્ની શ્યામા અને ત્રણ સંતાનો, બે દીકરી (શ્યામા ની કુખે જન્મેલી)અને એક દીકરો વૈભવ (પેહલી પત્ની નું સંતાન)જોડે રહેતો હતો. ગરીબ હોવાથી બધાનું પેટ એકલા હાથે ના ભરાતું હોવાથી એને દુઃખી જોઈ શ્યામા એની મદદ કરવા સુનંદા (મોટી દીકરી)જોડે જંગલ માં લાકડા કાપી અને વેચી જે આના મળે એનાથી પતિ ને મદદરૂપ થવાનુ નક્કી કરે છે.આનંદવન ની સફર બીજા