હેલી પોતાના પિતા ને પોતે કાળી હોવાના પુરાવા રૂપ કેટલીક વાતો ,ઘટનાઓ કહે છે .જેસંગભાઈ નું મન આ બધી વાતો થી ડામાડોળ થયુ , હેલી એ આગળ વાત ચલાવી. ‘બાપુ પેલા કાચા ગાર નું ખોરડું હતું તારે મન લાગણી ને ભરોહા થી મઘમઘતું ‘તું અતારે આ પાકા પથરા ના મકાન માં શું દલ (દિલ) પન પથ્થર થય ગ્યું સે શું? આટ આટલું તમને મેં તમને કીધુ઼ તો પન તમને મારા પર ભરોહો નય થાતો કે