AFFECTION - 49

(20)
  • 3.8k
  • 1.2k

ભવાન : હા તો બોલ સનમ કે કાર્તિક પાસે પચીસ હજાર કરોડ પુરેપુરા જ છે ને?? સનમને ખબર હતી કે આની લાલચ પૈસામાં જ છે એટલે બહુ ખતરા રૂપ છે જ નહીં...એટલે એને થોડી રાહત થઈ... સનમ : પુરેપુરા તો ના જ હોય ને ... ભવાન : એ તો હું સમજુ છુ...પુરેપુરા ના જ હોય...આ તો થયું કે એક વખત ખાતરી કરી લઈએ...અને કાર્તિક હાલ સોનગઢમાં નથી...એ તો ખબર છે પણ કાઈ ખબર કે ક્યારે આવશે?? સનમ : મને ફક્ત એક સવાલનો જવાબ આપો...પછી હું તમને બધી માહિતી આપી દઈશ.. ભવાન : ચલો એક સોદો કરીએ...હું તને તારા સવાલનો જવાબ