તરસ પ્રેમની - ૫૨

(57)
  • 5.8k
  • 4
  • 2k

મેહા:- "ઑકે મને ખબર છે કે સૉરી બોલવાથી બધું ઠીક નહીં થાય. મને ખબર છે કે તું મને માફ પણ નથી કરવાનો. પણ રજત તને એવું નથી લાગતું કે હવે આપણે એકબીજાથી આઝાદ થઈ જવું જોઈએ. આપણે બંન્ને એકબીજાને ટોર્ચર કરીએ છીએ...હવે એકબીજાને ટોર્ચર કરવાની ટેવથી હું કંટાળી ગઈ છું. આ બધાથી આઝાદ થઈ જવા માગું છું. મને શાંતિ જોઈએ છે રજત."રજત:- "મેહા તું તો બહું જલ્દી ભાંગી પડી ને? મારા ટોર્ચર તારાથી સહન નથી થતા. એટલે મારાથી દૂર ભાગવા માંગે છે?"મેહા:- "રજત તારે જે સમજવું હોય તે સમજ. I think હવે આપણે છૂટા પડી જવુ જોઈએ. તને પણ શાંતિ અને મને