કોલ સેન્ટર (ભાગ-૪૬)

(55)
  • 5.8k
  • 4
  • 2.3k

થોડીજવારમાં પાયલ અને વિશાલ બંને એ જગ્યા એ ભેગા થઇ ગયા.જ્યાં બંને એ પ્રેમની શરૂવાત કરી હતી.જ્યાં બંને વચ્ચે પ્રેમ થયો હતો.આ એ જ જગ્યા હતી જ્યાં બેસીને બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા.****************************બોલ મને શા માટે અહીં બોલાવી છે?જો પાયલ માહીને તારા પાસે રાખવાનો મારો કોઈ પ્લાન હતો નહિ.મને ખબર પણ ન હતી કે આપણા ઘરે વકીલ આવ્યો છે,અને માહીને તારી સાથે રાખવા ફોર્સ કરી રહયો છે.આપણે બંને તો હજુ છુટાછેડાની વાત કરી રહ્યા હતા.તો મારી પાસે વકીલને મેકલ્યો કોણે?માનસી એ..!!તો આ બધો એનો પ્લાન હતો.મારી પાસે વકીલને મોકલી માહીને મારી સાથે જ રાખવાનો.વાહ,વિશાલતે જ માનસીને વાત કરી હોઈ