અઘુરી પ્રેમ કહાની - ભાગ - 3

  • 2.3k
  • 576

ભાગ-2માં આપણે જોયું કે કિશન સુરભીનાં માતા-પિતાને મનાવવા માટે સુરભનાં ઘરે જાય છે........હવે આપણે ભાગ -3માં જોઈએ તે સુરભીનાં માતા-પિતાને મનાવસ શકે છે કે નહીં? કિશન સુરભીનાં માતા-પિતાને મનાવવા માટે સુરભીનાં ઘરે પહોંચે છે. સુરભીને આ બાબાતની કંઈપણ જાણ હોતી નથી. તે બસ પોતાના રૂમમાં રડયાં કરે છે. કિશન એનાં ઘરે પહોંચે છે. સુરભીનાં માતા-પિતા કિશનને જોયને ખુબજ ગુસ્સામાં આવી જાય છે. તે કિશનને જોયતા તરત જ બોલે છે. તારી હિમ્મત કેમ થઈ અહિંયા આવવાની.......!!!!!!! કિશન કહે છે મારી વાત તો સાંભળી લ્યો. પરંતુ તે કિશનનુ કંઈપણ સાંભળવા જ નહોતા માંગતા, તેને કિશન સાથે સુરભી પસંદ જ