લાઈફ પાર્ટનર - 1

(46)
  • 7.6k
  • 5
  • 3.3k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 1 કેમ છો મિત્રો, હાજર છું ફરીથી એક નવી નોવેલ સાથે, અત્યાર સુધી હોરરમાં લખ્યું હવે લવ નોવેલ કે લવ સ્ટોરી માટે પ્રયત્ન કરું છું. આ નોવેલ લખતી વખતે એક એક દ્રશ્યને નજર રાખીને લખવામાં આવી છે આથી છેલ્લે સુધી તમને જકડી રાખશે એની ગેરંટી છે તો વાંચો એક પ્રેમમાં ડુબાડી જતી નોવેલ લાઈફ પાર્ટનર. પ્રતિભાવ મારા વોટ્સએપ કોલ - 7434039539 માં આપો પ્રેમ શબ્દ એવો અઘરો છે કે એનો અનુભવ બધા ને થાય છે પણ તેની વ્યાખ્યા આપવી બહુજ અઘરી છે આવીજ એક પ્રેમકથા આપની સમક્ષ રજુ થાય છે લાઈફ પાર્ટનર આ એક કોલેજ સ્ટોરી