ભલે ઉગા ભાણ, ભાણ તિહાર લઈ ભામણાજીવણ મરણ લગ માણ અમારી રાખજે કશ્યપ રાવ હે કશ્યપના દીકરા સૂરજ તમને અમે વંદન કરીએ છીએ, અમે જીવી ત્યાં સુધી લાખે વાતું એ લાજ જવા ના દેતોજુગ જાડેજો કચ્છ મેં વડસર વીર થઈ રહ્યોશરણ રખી સુમરીયું અમર થઈ રહ્યોવી.સ.1317માં ફાગણ વદ એકમ ને ધુળેટીના દિવસે અબડા જામ નો જન્મ થાય છેઅબડાજી ત્રણ ભાઈ હોય છે મોટા મોડજીબીજા અબડાજી પોતેત્રીજા સપડજીજન્મ પહેલાની ઘટના એવી છે કે સોઢી રાણી રૂપાદે ને સારા દિવસો જતા હોય છે ત્રણ વર્ષ થયાં પણ ગર્ભનો બાળક જન્મ લેતો નથી..ત્યારે મોડજીએ( કૃષ્ણ અવતાર મનાઈ છે મોડ જાડેજા તેને મોડેરજામ તથા મોડપીર