ઓ'હેનરી 'વિલિયમ સિડની પોર્ટર' નું ઉપનામ છે. એમના દ્વારા લખાયેલ વાર્તાઓ આખા વિશ્વાસમાં પ્રખ્યાત છે. ઓ'હેનરી નો જન્મ ૧૧ સપ્ટેમ્બરનાં રોજ થયો હતો. પંદર વર્ષ ની ઉમર માં તેઓ એ ભણવાનું છોડી દીધું. પરતું ભણવા અને વાંચવાની ઉત્સુકતા ઓછી ન થઇ. તેઓ દ્વારા લખાયેલ વાર્તાઓમાં મોટા ભાગે જીવનની વાસ્તવિકતાઓ જોવા મળે છે. અહિયાં ઓ'હેનરી ની એક ગરીબ વ્યક્તિ ની વાસ્તવિક સ્થિતિને પ્રદર્શન કરતી વાર્તા પોસ્ટ કરું છું. વાર્તાનો શીર્ષક છે પોલીસ અને પ્રાથના. મેડીસન ચોક માં મુકવામાં આવેલ એક બેંચ ઉપર શોપી કંટાળી ને પડખા ફેરવતો હતો. જ્યારે જંગલી બતાકોનો અવાજ આવવા લાગે ચામડાના પોશાકનાં અભાવે સ્ત્રીઓ