ઊંડો દરિયો

  • 4.1k
  • 1.1k

ઊંડો દરિયો અહી દરિયો એટલે વિચારોથી ભરપુર મનુષ્ય. અમુક માણસો ને ઘણા ઓછા લોકો સમજી શક્યા છે એટલે જ દરિયાને વિચારશીલ વ્યક્તિ સાથે સરખાવ્યો છે. આ દુનિયામાં મોટે ભાગે એવા લોકો છે જે કોઈ પણ વ્યક્તિને સમજ્યા વગર જ એમને સારા કે ખોટા કહી દે છે. એ લોકો તે વ્યક્તિના બાહ્ય દેખાવથી જ સમજે છે પરંતુ તેમનો સ્વભાવ, તેમના વિચારો, તેમની ઈચ્છાઓ વગેરે સમજવાનો પ્રયત્ન જ નથી કરતા. વ્યક્તિની સાચી ઓળખ તેના બાહ્ય દેખાવમાં નથી પરંતું તેના વિચારો અને સ્વભાવમાં જ છે. હું મારી જ વાત કરુ તો લોકો મને કહે છે કે ' આતો એકલવાયો છે, કઈ બોલતો નથી,