જીવન સંગ્રામ 2 - 14

(11)
  • 2.8k
  • 1
  • 1.2k

પ્રકરણ ૧૪ આગળ આપણે જોયું કે રાજન એક સ્પેશિયલ ટીમ બનાવીને બધી સૂચના આપી તપોવનધામ આવે છે પણ જીજ્ઞાદીદી ઉદાસ હોય છે.... હવે આગળ...... "દીદી હજુ કંઈ છે? કેમ હજુ ઉદાસ છો?" "રાજન તે રાજ અને કમલ પાસે જે કામ કરાવ્યું એ દ્વારા તું ક્યાં સુધી પહોંચી શકીશ... તારે જે દાદર ચડવાનો છે એના પહેલા પગથીયા સુધી પણ નહિ.આપણે આ આખા મામલાને પહોંચી વળવાનું છે... ને હજુ આપણે એક કળી સુધી પહોંચી નથી શક્યા. આમને આમ કેટલા દિવસો કાઢવાના... ભવ્યનો કોલ પણ નથી આવ્યો હજુ સુધી.... મને ડર છે હજુ કઈક અજુગતું ના બને. એટલે હવે