Dear પાનખર - પ્રકરણ - ૭

  • 4.2k
  • 1.5k

" સૉરી ! તને રાહ‌ જોવી પડી. પરંતુ એ લોકોનાં ઉત્સાહને જોઈને હું ખુદને રોકી જ ના શકી . " શિવાલીએ ઝરણાંને કહ્યું. " કાંઈ વાંધો નથી. એમની તમારા પ્રત્યેની લાગણી હું સમજુ છું . તો.. આપણે સુખની વાત કરતાં હતાં. . તમારા મતે એને સુખનું સરનામું કહી શકાય ? " ઝરણાંએ ઈન્ટરવ્યુને આગળ વધારતાં પૂછ્યું. " સૌથી પહેલાં તો સુખનું સરનામું હોતુ જ નથી કારણકે સુખની વ્યાખ્યા વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. કોઈ વ્યક્તિ માટે આજ નું ભોજન મળવું સુખ છે, તો કોઈ વ્યક્તિ માટે ભોજન સમયે પોતાની વ્યક્તિ પાસે હોય , એ સુખ છે. માટે જ સુખ એ વ્યક્તિગત પસંદગી