સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૮)

(22)
  • 4.6k
  • 2
  • 1.7k

" સૌંદર્યા-એકરહસ્ય "(ભાગ -૮) . બેભાન રહેલી એ યુવતી ભાન માં આવે છે.એને સૌંદર્યા તરીકે નામ આપવામાં આવે છે. સૌંદર્યા ને ' માં ' પોતાની દિકરી ગણી ને એને સાંત્વના આપે છે.. સૌંદર્યા ને સ્નાનાદિ કાર્ય કરી ને આવવાનું કહે છે.... કલ્યાણી એની બે સખીઓ સાથે આશ્રમ માં આવે છે.... હવે આગળ....ગભરાતી કલ્યાણી બોલી," માં.. આજે સવારે મારા એ... જડીબુટ્ટી લેવા સામે કિનારે ગયા હતા... જડીબુટ્ટી લેતા લેતા. તપોભૂમિ પાસે પહોંચ્યા...તો એમને નવાઈ લાગી." "શું થયું અને શું જોયું કલ્યાણી બોલ?" માં ચંદ્ર કલા માં બોલ્યા..... " માં " એમણે તપોભૂમિ નું સુચના બોર્ડ જોયું તો એમાં ફક્ત "તપોભૂમિ" -'