જરૂરી નથી કે દુનિયાના બધા જ પ્રયોગાત્મક પુરુષો લાગણી શૂન્ય હોય છે અને જરૂરી પણ નથી જ કે સૂક્ષ્મ જગત ને લગતી બધી જ સમસ્યાઓ એક માત્ર આધ્યાત્મિકતાથી જ ઉકેલી શકાય .જો માનવીની પ્રયોગાત્મક બુધ્ધિ સનમાર્ગી હોય તો તે સૂક્ષ્મ જગત ના મહાકાય પ્રશ્નોને પણ તે પુરુષ પોતાની પ્રયોગાત્મક બુદ્ધિથી ઉકેલી શકે છે .તેમાં જરાય સંદેહ નથી અને જરાય સંશય નથી. રોમન ગમે તેટલો પ્રેક્ટીકલ મેન હતો પરંતુ તેની બુદ્ધિ સનમાર્ગી હતી અને તે અન્યો નું અહીત કર્યા વગર જ પોતાનું હિત સાધવા માં વિશ્વાસ પણ રાખતો હતો. રોમન તેનુ વૉલેટ પાછું ડ્રોવર માં મૂકે છે અને લસ્સિ ની સામું