બદલાથી પ્રેમ સુધી - 12

(14)
  • 2.7k
  • 2
  • 1.5k

બદલાથી પ્રેમ સુધી ભાગ બાર આપણે આગળ પ્રીત ના આગમન વિશે જોયું....... ..................... ઉનાળાનો ધોમધખતો તડકો તપી રહ્યો છે અને ગરમ ગરમ પવન પણ ફૂંકાઈ રહ્યો છે આવા આકરા તાપ માં અને ગરમ ગરમ પવનની સાથે બપોરનો પોણા બે વાગ્યા આસપાસ નો સમય છે એક પહાડી ટેકરી પર આવેલા ડુંગર પર એક પરિવાર એક હરોળ માં ઉભો હોય છે તે પરિવાર ના દરેક સભ્ય ના ચહેરા પર મોત નો ભય સ્પષ્ટ દેખાઈ આવે છે તે પરિવાર નો દરેક સભ્ય ભગવાને તેમનો જીવ બક્ષવાની પ્રાર્થના કરી રહ્યું હોય છે.