દોસ્તાર - 10

  • 3.8k
  • 1.2k

આ બંને મહારથીઓ કોઇને કહ્યા વગર રમીલાબેન ના પીજી માં એડમીશન લઇ લે છે.આ બાજુ હોસ્ટેલ માં આ બે ની પુર જોશમાં શોધ ખોળ ચાલે છે.પછી વાયા વાયા વિશ્વજીત ભાઈ ને ખબર પડે છે કે તેઓ રમીલાબેન ના પીજી માં રહેવા ગયા છે.આ ખબર મળતા ની સાથેજ વિશ્વજીત ભાઈ ભાવેશ ના પિતાજી ને ફોન કરે છે.હેલો... હેલો...અવાજ નથી આવતો કોણ બોલો છો ભાઈ... હેલો... હેલો...કરી ને ફોન કટ થઈ જાય છે.પાછો ફરીથી વિશ્વજીત ભાઈ ફોન કરે છે.હેલો હું વિશ્વજીત ભાઈ બોલું છું.હા બોલો ને ભાઈ કેમ મજામાં ને વિશ્વજીત.શું કઈ કામ પડ્યું હતું કે...ના... ના... આતો તમારા ચિરંજીવી ઓ હોસ્ટેલ